મારા વિશે…

સુસ્વાગતમ મિત્રો.

સર્જન એ મારો સૌ પ્રથમ બ્લોગ છે જ્યા તમે મારી વિચારયાત્રા ની ઝલક મેળવી સકશો. આપ સૌના સહકાર અને પ્રેમ ની અપેક્ષા સાથે…

મોનાલિશા લખલણી.

14 responses

24 11 2008
DIVYESH SANGHANI

ખૂબ ખૂબ અભિનંદન ..! શબ્દની દુનિયામાઁ પ્રવેશવા માટે……………

ગુજરાતી પ્રત્યે નો તમારો પ્રેમ અનુભવ્યો !…

આ જ રીતે ગુજરાત અને ગુજરાતીનુ ગૌરવ વધારતા રહો…!

ફરી મળીશુ….

દિવ્યેશ પટેલ

http://www.krutarth.co.cc

http://www.divyeshsanghani.co.cc

http://www.dreams-of-world.co.cc

23 12 2008
grishma

hi..mona…… this is really amazing like you.. god bless u lots… keep on blogging and update me…. good luck..

23 12 2008
grishma

congratulations,monalisha.. I really feel so proud to be your friend,.. still I have with me those poems which u wrote about me and our friendship.. Thank you very much for that… god bless u…

24 12 2008
prashantsworld

hey monu,
very nice blog, such a wonderful posts, congrates for such a beautiful blog

– Prashant
[http://prashantsworld.wordpress.com]

1 01 2009
Divyesh

તમે તો ખરેખર બ્લોગ ને ખુબ જ સુંદર બનાવી દિધો છે.

બસ આજ રીતે બ્લોગ જગત ને કંઇક આપતા રહેજો.

દિવ્યેશ પટેલ

http://www.krutarth.co.cc

http://www.divyesh.co.cc

http://www.dreams-of-world.blogspot.com

7 01 2009
naimisar

સુંદર

10 01 2009
વિનય ખત્રી

ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે!

16 01 2009
dhavalrajgeera

We want more to come and be active as a bloger!
congratulations.

2 02 2009
યશવંત ઠક્કર

રીડગુજરાતી.કોમ પર આપે મારી “ટ્રક ડ્રાઈવર ” વાર્તાનો પ્રતિભાવ આપ્યો એ બદલ આભાર. આપનો બ્લોગ સુંદર છે. અભિનંદન .

4 02 2009
Vishal Jani

આપનો બ્લોગ ખુબ સુંદર છે. – હું લેખક ન હોવાથી આ પકંતિને શબ્દ અંલકારમાં નહી વર્ણવી શકું.

આપને વિનંતી કે આપના લેખ કે કવિતા આપ મારી વેબ સાઈટ http://www.viithii.com મુકવા માટે.

24 05 2009
મનીષા

સુંદર અને આકર્ષક પ્રેઝંટેશન આપે કર્યું છે બ્લોગ નું…

30 05 2009
bhagirath lashkari

lage rahooooooooooooo…JAY GUJARATI………..

18 11 2009
hemant

dear madam i am developing a website on http://www.patangdori.com and would like to post your kavita on uttarayan in my article section as i have seen the life of kite makers and trying to establish a skill development center for them where i can their childrens/youngsters to get better .

એ તો રહી કામ ની વાત પણ મારા કવિ હૃદય ને ઉતરાયણ ની ઘણી બધી કવિતા માં પણ તમારી કવિતા વધારે જીવંત લાગી
ધન્યવાદ
હેમંત દવે

23 04 2010
foram unadkat

monu,good yaar
it is nice
keep it up
GOD BLEAS U

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s




%d bloggers like this: