યે હસી કારવા મિલા
આપકી હી બદૌલત
યે નયા જહા હૈ મિલા
આપકી હી બદૌલત
યે જીને કા મકસદ તો મિલા
આપકી હી બદૌલત
યે ખુશીયો કા દામન મિલા
આપકી હી બદૌલત
આશાઓ કી કિરને મિલી
આપકી હી બદૌલત
યે પ્યારા સા સાથ જો મિલા
આપકી હી બદૌલત
યે હસી લમ્હે હમકો મિલે
આપકી હી બદૌલત
યે રંગીન ફિઝાયે મિલી
આપકી હી બદૌલત
યે પ્યાર કા તોહફા મિલા
આપકી હી બદૌલત
યે હસી કારવા મિલા
આપકી હી બદૌલત
આપકી હી બદૌલત
11 12 2008ટિપ્પણીઓ : Leave a Comment »
ટૅગ્સ: કવિતા, મારુ સર્જન, સર્જન, સ્વરચિત કૃતિઓ
શ્રેણીઓ : Uncategorized
શાયદ
11 12 2008હમને હી ભુલ કી થી શાયદ
પથ્થાર કો હિરા સમજાથા શાયદ
મુસ્કુરાના કુછ ઔર હી સમજા
બાત કી થોડી તો ઇકરાર સમજા
સમજનેમે હી ભુલ કી થી શાયદ
પથ્થર કો હિરા સમજાથા શાયદ
ટિપ્પણીઓ : Leave a Comment »
ટૅગ્સ: કવિતા, મારુ સર્જન, સર્જન, સ્વરચિત કૃતિઓ
શ્રેણીઓ : Uncategorized
રક્ષાબંધન
11 12 2008ભાઈ બહેન નો અનેરો સંબંધ!
રચાય અહીં લાગણી ના બંધ;
સર્જાય થોડી ખાટી મીઠી તકરાર,
છતાં બંન્ને નો સ્નેહ રહે બરકરાર!
આ દિવસે આવે વિરા ની યાદ;
વિરો પણ જાણે કરતો હોય સાદ!
ઉજવે આ પર્વ બન્ને સંગ રહી;
સ્નેહ ની વર્ષા જાણે વરસે અહીં!
અહીં , અમી છલકતી આંખો હોય,
પવિત્ર કંકુ કેરો ચાંદલો હોય;
ચોખા થી લલાટ શોભતુ હોય,
ઉર મહીં મીઠા આશિષ હોય;
રક્ષા કાજ હસ્તે રાખડી હોય,
અને મીઠા સંબંધ ના પ્રતિક સમ…
મીઠાઈ અહીં હાજર જ હોય
ટિપ્પણીઓ : Leave a Comment »
ટૅગ્સ: કવિતા, મારુ સર્જન, સર્જન, સ્વરચિત કૃતિઓ
શ્રેણીઓ : Uncategorized
કદાચ્
11 12 2008કોઈ મન ને ગમતુ મળશે કદાચ!
કોઈ નવી તક પ્રાપ્ત થશે કદાચ!
ઉર ના બારણે કોઈ ટકોરા મારશે કદાચ!
સ્નેહ ની સરવાણી કોઈ સાગર ને મળશે કદાચ!
આપ્તજનો નો મેળો જામશે કદાચ!
વિજય ના જશ્નો ઉજવાશે કદાચ!
પ્રેમ ને પથ મળશે કદાચ!
હાં આ સપના પુરા થશે કદાચ
ટિપ્પણીઓ : Leave a Comment »
ટૅગ્સ: કવિતા, મારુ સર્જન, સર્જન, સ્વરચિત કૃતિઓ
શ્રેણીઓ : કવિતા, મારુ સર્જન
સાચો પ્રેમ
11 12 2008કોઇએ એક વાર મને પુછ્યુ કે સાચો પ્રેમ કોને કહેવાય? કેટલુયે સમજાવ્યુ છતાં સમજાવી ના શકી.અંતે મે એક વાત કહી જે અહીં હુ રજુ કરુ છુ…”મારી દ્રષ્ટિ એ સાચો પ્રેમ દરિયા અને ખડક નો છે. દરિયો માં કુદરતી પરિબળો ને આધીન ભરતી અને ઓટ આવ્યા કરે છે. ખડક તો ભરતી હો કે ઓટ દરિયા ની સંગ જ રહે છે. કેમ??? તો તેનો જવાબ આમ આપી શકાય કે … ઓટ વખતે ખડક પ્રતિક્ષા કરે છે દરિયા ની .અને કહેવાયુ છે ને … ઈંતઝાર મે જો મઝા હે વો મિલને મે કહાં? જ્યારે ભરતી વેળા ખડક દરિય માં ડુબી જાય છે.પ્રેમ ને પામે છે. પણ ઓટ તો ફરી આવવાની જ પરંતુ ખડક ને હવે ડર નથી દરિયા થી છુટા પડવા નો! કારણ કે …દરિયા ના મોજાઓ ને કારણે સખત એવો ખડક પણ નાના રેતી ના કણ માં રુપાંતર પામે છે.જે દરિયા ના મોજા ની સાથે જ આવ અને જા કરે છે.
દેખીતી રીતે બંને કદાચ અલગ લાગે પરંતુ મન આતમ એક છે. કારણ રેતી તો દરિયા ની જ સાથે રહે અને આખી જ દરિયા મય બની જાય .તેને ચાખો તોય ખારી લાગે.પરસ્પર સાથે નહી દેખાતા અંતર થી આત્મિયતા સાધે. આ વાત
થી એને તો સાચા પ્રેમ ની ખબર પડી ગઈ.શું આપને સમજાઈ છે ખરી???????
ટિપ્પણીઓ : Leave a Comment »
ટૅગ્સ: મારુ સર્જન્, સ્વરચિત કૃતિઓ
શ્રેણીઓ : મારુ સર્જન, Uncategorized
તાજેતરની ટિપ્પણીઓ